GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
વપરાશી ચીજવસ્તુઓ A, B, C, D માટે વર્ષ 2010 માં ભાવ, વર્ષ 2018 માં ભાવ અને તેમના ભાર નીચેના કોઠામાં દર્શાવેલા છે.
ચીજ વસ્તુ 2010 માં ભાવ (રૂ.)2018 માં ભાવ (રૂ.)ભાર
A151825
B102532
C203030
D526013

2010 ના વર્ષનો આધાર વર્ષ ગણીને 2018 ના વર્ષ માટેનો સૂચકઆંક કેટલો થશે ?

312
1700
170
230

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ?

કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન
શિશુપાલ વધ અને કથા સરિત સાગર
શિશુપાલ વધ અને નૈષેધ ચરિત
નૈષેધ ચરિત અને કથા સરિત સાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગુજરાતમાં ઉજવાતા તહેવારો અને તેના મહિનાની નીચે આપેલી જોડીઓનો સાચો વિકલ્પ શોધો :
1. રક્ષાબંધન
2. દશેરા
3. હોળી
a. ફાગણ
b. અષાઢ
c. શ્રાવણ
d. આસો

1-c, 2-d, 3-a
1-d, 2-a, 3-c
1-c, 2-d, 3-b
1-b, 2-c, 3-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP