ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા D C B A D C B A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? વિન્સ્ટન ચર્ચિલ ચેમ્બરલેન એડન એટલી વિન્સ્ટન ચર્ચિલ ચેમ્બરલેન એડન એટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ? ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ચાર્ટર એકટ, 1853 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ચાર્ટર એકટ, 1853 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? કુતુબુદ્દીન ઐબક મહમૂદ ગઝનવીએ શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન બખ્તિયારે કુતુબુદ્દીન ઐબક મહમૂદ ગઝનવીએ શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન બખ્તિયારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો.1) યીજીંગ 2) સુંગયુન 3) હ્યુ એન સંગ 4) ફાહિયાન 3, 4, 2, 1 1, 3, 2, 4 4, 2, 3, 1 3, 1, 2, 4 3, 4, 2, 1 1, 3, 2, 4 4, 2, 3, 1 3, 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ? બલ્બન આપેલ પૈકી એક પણ નહીં ફિરોજશાહ તુઘલક અલાઉદ્દીન ખીલજી બલ્બન આપેલ પૈકી એક પણ નહીં ફિરોજશાહ તુઘલક અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP