PSI Prelim Exam Paper (06-03-2022) A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.D કરતા ઊંચો પણ C કરતાં ટૂંકો કોણ છે ? B E A C B E A C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ભારતીય સંવિધાનમાં નિમ્નમાંથી કઈ ન્યાયિક સંસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? ફાસ્ટ ટ્રેક કોર્ટ ગ્રામ ન્યાયાલયો લોક અદાલત જીલ્લા અદાલત ફાસ્ટ ટ્રેક કોર્ટ ગ્રામ ન્યાયાલયો લોક અદાલત જીલ્લા અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનામાં મિશ્રિત કરવામાં આવતું ધાતું ___ છે. તાંબુ ઝિંક લોઢું ચાંદી તાંબુ ઝિંક લોઢું ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ખાલી જગ્યા પૂરો. A, D, I, R, ___. J K I L J K I L ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન બંધને નદી સાથે ગોઠવો.(1) તેહરી બંધ(2) ભાકરા નાંગલ (3) હિરાકુડ (4) નાગાર્જુન સાગર(a) કૃષ્ણા (b) સતલજ(c) ભગીરથી (d) મહાનદી 1c, 2b, 3a, 4d 1d, 2c, 3a, 4b 1c, 2b, 3d, 4a 1b, 2c, 3a, 4d 1c, 2b, 3a, 4d 1d, 2c, 3a, 4b 1c, 2b, 3d, 4a 1b, 2c, 3a, 4d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ખૂટતી સંખ્યાને ઓળખો. 2, 5, 7, 12, x, 31, 50 19 21 23 25 19 21 23 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP