Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ? ન્યૂટન જ્હોન કેટલર સ્ટીફન હોકીંગ આઈનસ્ટાઈન ન્યૂટન જ્હોન કેટલર સ્ટીફન હોકીંગ આઈનસ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લાભાલાભ' એ કયો સમાસ છે ? વૈકલ્પિક દ્વંદ્વ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં સમાહાર દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં સમાહાર દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'ભાંગ્યાનાં ભેરુ' 'વળામણાં' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' 'ભાંગ્યાનાં ભેરુ' 'વળામણાં' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ? 1990 2001 1975 2002 1990 2001 1975 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District BISનું પૂરું નામ ___ છે. બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બોબે ઇન્ટેલીજન્સ સેલ બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બોબે ઇન્ટેલીજન્સ સેલ બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ? ખેતી સાહિત્ય અને પત્રકારત્વ વિજ્ઞાન ટેકનોલોજી ખેતી સાહિત્ય અને પત્રકારત્વ વિજ્ઞાન ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP