Talati Practice MCQ Part - 8 ધારો કે A એ Cનો પુત્ર છે. C અને Q સગી બહેનો છે. Z એ Qની માતા છે. P એ Zનો પુત્ર છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો થાય ? Q એ Aના દાદી છે P એ Aના મામા છે. P અને A બંને પિતરાઈ છે. C અને P બંને બહેનો છે. Q એ Aના દાદી છે P એ Aના મામા છે. P અને A બંને પિતરાઈ છે. C અને P બંને બહેનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજયમાં આવેલું છે ? તમિલનાડુ મધ્યપ્રદેશ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ તમિલનાડુ મધ્યપ્રદેશ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ વિદેશ ભણવા જતા પહેલા માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કોની પાસે લીધી હતી ? વીરભાણ સ્વામી બેચરજી સ્વામી લાઘા મહારાજ શંકરલાલ મહારાજ વીરભાણ સ્વામી બેચરજી સ્વામી લાઘા મહારાજ શંકરલાલ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શબ્દસમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ? જેનો કોઈ અંત નથી તે - અનંત તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો જાતે સેવા આપનાર - સ્વયંસેવક જેનો કોઈ અંત નથી તે - અનંત તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો જાતે સેવા આપનાર - સ્વયંસેવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ? મીરઝા અઝીઝ કોકા કુલીજખાન મીરઝા અબ્દુલ રહીમખાન શિહાબુદ્દિન અહમદખાન મીરઝા અઝીઝ કોકા કુલીજખાન મીરઝા અબ્દુલ રહીમખાન શિહાબુદ્દિન અહમદખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કેલ્સીમાં બનવેલ વર્કશીટનું અનુલંબન શું હોય છે ? .ods .mdb .cle .clx .ods .mdb .cle .clx ANSWER DOWNLOAD GUJARATI MCQ APP