GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) A properly designed media programme uses a media which depends on the impulse television if the commodity is produced on a large scale radio for proper advertisement different sources of medium according to the type of the product a media which depends on the impulse television if the commodity is produced on a large scale radio for proper advertisement different sources of medium according to the type of the product ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિષેનું વર્ણન કરવામાં આવ્યું છે ? રૂદ્ર સૂક્ત ધર્મ સૂકત નાસદીય સૂક્ત સોમ સૂક્ત રૂદ્ર સૂક્ત ધર્મ સૂકત નાસદીય સૂક્ત સોમ સૂક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Who wrote it?" Make passive. Who did it write ? Who was it written by ? Who was it wrote by ? Who were it written by ? Who did it write ? Who was it written by ? Who was it wrote by ? Who were it written by ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) A મોજાની એક જોડી 3 દિવસમાં ગૂંથી શકે છે. B આ જોડી 9 દિવસમાં કરી શકે છે, જો તેઓ બંને સાથે ગૂંથવાની કામગીરી કરે તો બે જોડી મોજા કેટલા દિવસમાં બનાવી શકશે ? 4 દિવસો 5 દિવસો 4(1/2) દિવસો 3 દિવસો 4 દિવસો 5 દિવસો 4(1/2) દિવસો 3 દિવસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) બાલ ગંગાધર ટિળકએ વર્ષ 1881 માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ? 'ન્યૂ ઇન્ડિયા' અને 'વંદે માતરમ' 'ધી મરાઠા' અને 'કેશરી' 'ધી પ્યુપિલ' અને 'સ્વરાજ' 'ધી ફ્રી હિન્દુસ્તાન' અને 'યુગાંતર' 'ન્યૂ ઇન્ડિયા' અને 'વંદે માતરમ' 'ધી મરાઠા' અને 'કેશરી' 'ધી પ્યુપિલ' અને 'સ્વરાજ' 'ધી ફ્રી હિન્દુસ્તાન' અને 'યુગાંતર' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) એક દુકાનદાર 144 ઈંડા પ્રતિ 90 પૈસા લેખે ખરીદે છે. રસ્તામાં 20 ઈંડા તૂટી જાય છે, તે બાકી ઈંડા પ્રતિ રૂ.1.20 લેખે વેચી નાખે છે તો તેને કેટલા ટકા નફો કે નુકશાન થશે ? 14.8% 8.5% 12.9% 4.8% 14.8% 8.5% 12.9% 4.8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP