બાયોલોજી (Biology) મેન્ડેલિયન કારક (Aa) વિશ્લેષણ શેમાં થાય છે ? ડિપ્લોટીન ભાજનોત્તરાવસ્થા-I ભાજનોત્તરાવસ્થા-II અયગોટીન ડિપ્લોટીન ભાજનોત્તરાવસ્થા-I ભાજનોત્તરાવસ્થા-II અયગોટીન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: મેન્ડેલિયનકારક વિશ્લેષણ એટલે સમજાત રંગસૂત્રની જોડના રંગસૂત્ર છૂટા પડવા અને દરેક જનીનકોષમાં સમજાત જોડનું એક જ રંગસૂત્ર પ્રવેશવું. જે અર્ધીકરણના ભાજનોત્તરાવસ્થા-I દરમિયાન થાય છે.)
બાયોલોજી (Biology) સમગ્ર જીવસૃષ્ટિની જાળવણી કરતું પ્રભાવી પ્રોટીન કયું છે ? RuBisCO ક્લોરોફિલ સ્ક્લેરોપ્રોટીન કોલેજન RuBisCO ક્લોરોફિલ સ્ક્લેરોપ્રોટીન કોલેજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા કેટલી હોય છે ? 10 થી 20 30 થી 40 25 થી 35 20 થી 40 10 થી 20 30 થી 40 25 થી 35 20 થી 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આનુવંશિકતાનો એકમ છે.... ન્યુક્લિઈક ઍસિડ કોષ જનીન રંગસૂત્ર ન્યુક્લિઈક ઍસિડ કોષ જનીન રંગસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંજીવન શક્તિનું પ્રમાણ કયા સમુદાયમાં વધુ હોય છે ? શૂળત્વચી સછિદ્ર પૃથુકૃમી સરીસૃપ શૂળત્વચી સછિદ્ર પૃથુકૃમી સરીસૃપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA શેમાં આવેલ હોતું નથી ? કણાભસૂત્ર કોષરસ હરિતકણ રિબોઝોમ્સ કણાભસૂત્ર કોષરસ હરિતકણ રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP