GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 AAA એટલે શું ? ઑસ્ટ્રેલિયન એકાઉન્ટિંગ એસોસિયેશન અમેરિકન એકાઉન્ટિંગ એસોસિયેશન એશિયન એકાઉન્ટિંગ એસોસિયેશન અમેરિકન એકાઉન્ટિંગ એજન્સી ઑસ્ટ્રેલિયન એકાઉન્ટિંગ એસોસિયેશન અમેરિકન એકાઉન્ટિંગ એસોસિયેશન એશિયન એકાઉન્ટિંગ એસોસિયેશન અમેરિકન એકાઉન્ટિંગ એજન્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભારત દેશમાં નીચેનામાંથી કયું વિસ્તૃત નાણું છે ? લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત રાજ્યના નવરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ? બનાસકાંઠા - મહેસાણા સાબરકાંઠા – મહેસાણા સુરેન્દ્રનગર - કચ્છ કચ્છ - બનાસકાંઠા બનાસકાંઠા - મહેસાણા સાબરકાંઠા – મહેસાણા સુરેન્દ્રનગર - કચ્છ કચ્છ - બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મધ્ય પ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ? છોટા ઉદેપુર – નર્મદા પંચમહાલ - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર મહીસાગર - દાહોદ છોટા ઉદેપુર – નર્મદા પંચમહાલ - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર મહીસાગર - દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કોણે, ‘સદાબહાર ક્રાંતિ’ શબ્દનો ઉપયોગ કરેલ છે ? રાજકૃષ્ણ એમ.એસ. સ્વામિનાથન નોર્મન બોલેંગ આર.કે.વી. રાવ રાજકૃષ્ણ એમ.એસ. સ્વામિનાથન નોર્મન બોલેંગ આર.કે.વી. રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો નાણાંની માંગ સંપૂર્ણપણે વ્યાજ મૂલ્ય નિરપેક્ષ હોય, તો LM રેખાનો ઢાળ કેવો હશે ? ધન ઢાળ આડી રેખા ઊભી રેખા ઋણ ઢાળ ધન ઢાળ આડી રેખા ઊભી રેખા ઋણ ઢાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP