GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો (AB) = 75, (αB) = 150, (αβ) = 50 હોય અને જો A અને B સ્વતંત્ર ગુણધર્મો હોય તો (Aβ) ની કિંમત કેટલી થશે ? 25 50 75 100 25 50 75 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઉત્પાદનના સંદર્ભમાં, ટૂંકો ગાળો એટલે એવો શ્રેષ્ઠતમ વ્યાખ્યાયિત થયેલ સમયગાળો ___ જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય લગભગ બે વર્ષ સુધીનો હોય જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર લગભગ છ મહિના સુધીનો હોય જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય લગભગ બે વર્ષ સુધીનો હોય જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર લગભગ છ મહિના સુધીનો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ તૃષ્ટિગુણ જ્યારે મહત્તમ હોય ત્યારે સીમાંત તૃષ્ટિગુણ ___ હોય છે. ઋણ શૂન્ય ધન પરંતુ ઘટતો ધન ઋણ શૂન્ય ધન પરંતુ ઘટતો ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ધંધાકીય પૂર્વાનુમાનની ઘાતાંકીય સરળીકરણની રીત એવા ભારાંકનો ઉપયોગ કરે છે કે જે ___ હોય. અચળ મનસ્વી રીતે પસંદગી ગુણોત્તર શ્રેણીમાં સમાંતર શ્રેણીમાં અચળ મનસ્વી રીતે પસંદગી ગુણોત્તર શ્રેણીમાં સમાંતર શ્રેણીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો. હિંડોળાનાં પદ કૃષ્ણના પદો શામળાનો વિવાહ પિતૃ શ્રાદ્ધ હિંડોળાનાં પદ કૃષ્ણના પદો શામળાનો વિવાહ પિતૃ શ્રાદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :___ you informed me, I would have come to receive you. Were Have If you had Had Were Have If you had Had ANSWER DOWNLOAD GUJARATI MCQ APP