Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચે આપેલ ક્રમિક સંબંધને પૂર્ણ કરવા કયો વિકલ્પ પ્રશ્નાર્થની જગ્યાએ મુકાશે ? ABC: CBA :: QRT : ? SRO TRQ DWO BSC SRO TRQ DWO BSC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ગુનાહિત ધમકીને લગતી કલમો કઇ છે ? 506(2) 507 આપેલ તમામ 506(1) 506(2) 507 આપેલ તમામ 506(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડુરાંન્ડ કપ કઇ રમત સાથે સંકળાયેલ છે ? હોકી ટેબલ ટેનિસ ફુટબોલ બાસ્કેટ બોલ હોકી ટેબલ ટેનિસ ફુટબોલ બાસ્કેટ બોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોગ્નિઝેબલ અને બિનજામીનલાયક ગુનામાં ઘરપકડ કરવાની સત્તા નીચેનામાંથી કોને છે ? આપેલ તમામ ખાનગી વ્યકિત પોલીસ મેજિસ્ટ્રેટ આપેલ તમામ ખાનગી વ્યકિત પોલીસ મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચે આપેલ તહેવારો અને તેની તિથી પૈકી કઈ જોડ અસંગત છે, તે જણાવો. જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ વસંતપંચમી - મહાસુદ પાંચમ બુદ્ધ પૂર્ણિમાં - માગશર સુદ પૂનમ મહાશિવરાત્રી - મહા વદ તેરસ જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ વસંતપંચમી - મહાસુદ પાંચમ બુદ્ધ પૂર્ણિમાં - માગશર સુદ પૂનમ મહાશિવરાત્રી - મહા વદ તેરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કઇ બંધારણીય સંસ્થા નથી ? નાણાપંચ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેન્દ્રીય સતર્કતા આયોગ રાજ્ય લોકસેવા આયોગ નાણાપંચ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેન્દ્રીય સતર્કતા આયોગ રાજ્ય લોકસેવા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP