GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો ABCD માં A = 26, MY = 16, YOUR = 29 હોય તો THAT = ___ 73 67 52 59 73 67 52 59 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી કોણ માનવશરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવામાં મદદ કરે છે ? અનુમસ્તિષ્ક લંબમજ્જા બૃહદ્ મસ્તિષ્ક સેતુ અનુમસ્તિષ્ક લંબમજ્જા બૃહદ્ મસ્તિષ્ક સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ? 5% 10% 12% 9% 5% 10% 12% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ___ the subject of computer is not compulsory, many students now-a-days select it. Because As Though Till Because As Though Till ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ખોટી જોડણી શોધો. સુષુપ્ત શરીફ સાલીની શિથિલ સુષુપ્ત શરીફ સાલીની શિથિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાચી જોડણી શોધો. ચિરંજીવિની ચીરંજીવીની ચિરંજિવિની ચીરંજીવની ચિરંજીવિની ચીરંજીવીની ચિરંજિવિની ચીરંજીવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP