GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = ___ 57 27 24 58 57 27 24 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સાચી જોડણી શોધો. વિક્ષપ્તિ વિક્ષીપ્ત વીક્ષિપ્ત વિક્ષિપ્ત વિક્ષપ્તિ વિક્ષીપ્ત વીક્ષિપ્ત વિક્ષિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:Go back ___ you came. when where whence whither when where whence whither ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.'નિપાત' આશ્ચર્ય પમાડે તે પાંદડા વગરનું હોય તે જેનું મૂળ હોય તેવો શબ્દ ચપટી વગાડવી તે આશ્ચર્ય પમાડે તે પાંદડા વગરનું હોય તે જેનું મૂળ હોય તેવો શબ્દ ચપટી વગાડવી તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ? 3 લીટર 4 લીટર 5 લીટર 6 લીટર 3 લીટર 4 લીટર 5 લીટર 6 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? 40 બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી 55 70 40 બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી 55 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP