GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો ABCDમાં A=26, SUN=27 હોય, તો CAT = ___ 27 57 24 58 27 57 24 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુણોત્તર શ્રેણી 1, √3, 3√3 ___ નું પાંચમું પદ શોધો. 9√3 6√3 આપેલ પૈકી એક પણ નહીં 9 9√3 6√3 આપેલ પૈકી એક પણ નહીં 9 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો વિકલ્પ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અઘતન આવૃત્તિ દર્શાવે છે ? Windows 10 Windows 14 Windows 20 Windows 18 Windows 10 Windows 14 Windows 20 Windows 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શેરહોલ્ડરોને બોનસ શેર આપવા ___ નો ઉપયોગ થઈ શકે છે. આપેલ તમામ મૂડી અનામત સામાન્ય અનામત મૂડી પરત અનામત આપેલ તમામ મૂડી અનામત સામાન્ય અનામત મૂડી પરત અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. ઉત્તમ અધમ કદમ સુત્તમ ખલનાયક અધમ કદમ સુત્તમ ખલનાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. ત્રીજો પુરુષ સાંજ છૂટ્યાની વેળા પૂણ્યશ્લોક મેરુ રે ડગે ત્રીજો પુરુષ સાંજ છૂટ્યાની વેળા પૂણ્યશ્લોક મેરુ રે ડગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP