Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક વર્તુળ ▢ ABCD બધી બાજુઓને સ્પર્શે છે. જો AB = 5, BC = 8, CD = 6 હોય તો AD શોધો. 3 5 6 8 3 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'દિગંત' શબ્દની સંધિ છૂટી પાડો. દિક + અંત દિગ્ + અંત દિગ + અંત દિક્ + અંત દિક + અંત દિગ્ + અંત દિગ + અંત દિક્ + અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 8,586 મીટરની ઊંચાઈ ધરાવતું શિખર કયું છે ? ધવલગિરિ મકાલુ કાંચનજંઘા અન્નપૂર્ણા ધવલગિરિ મકાલુ કાંચનજંઘા અન્નપૂર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? વેણીભાઈ પુરોહિત રા. વિ. પાઠક ચંદ્રકાંત શેઠ ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત રા. વિ. પાઠક ચંદ્રકાંત શેઠ ડૉ. ચંદ્રકાંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે ? 71 68 75 65 71 68 75 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોશા એ દાદા કેસરી સિંઘની શું હતી ? પ્રપૌત્રી દીકરી પૌત્રી પુત્રવધૂ પ્રપૌત્રી દીકરી પૌત્રી પુત્રવધૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP