Gujarat Police Constable Practice MCQ Part - 4 સમલંબ ABCDમાં AB || CD તથા AM વધે છે, જેને અનુરૂપ પાયો CD છે. જો AB = 4 સેમી, CD = 10 સેમી અને AM = 5 સેમી હોય તો ABCD નું ક્ષેત્રફળ ___ સેમી² થાય. 50 14 35 25 50 14 35 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. -1860 મુજબ બાળકના કૃત્ય બાબતે કયું વાકય સાચું નથી ? 7 વર્ષ સુધી ગુના માટે જવાબદાર નથી. આપેલ તમામ જો દિમાગી હોંશિયાર હોય તો જવાબદાર રહેશે. 7 થી 12 વર્ષની વચ્ચેનું બાળક દિમાગી અપરીપકવ હોવું જોઇએ. 7 વર્ષ સુધી ગુના માટે જવાબદાર નથી. આપેલ તમામ જો દિમાગી હોંશિયાર હોય તો જવાબદાર રહેશે. 7 થી 12 વર્ષની વચ્ચેનું બાળક દિમાગી અપરીપકવ હોવું જોઇએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈ. સ. 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો ? વિલિયમ પેટી જ્હોન ગ્રાઉન્ટ ફ્રાંક લોરીમેર થોમસ રોબર્ટ માલ્થસ વિલિયમ પેટી જ્હોન ગ્રાઉન્ટ ફ્રાંક લોરીમેર થોમસ રોબર્ટ માલ્થસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયધિશ તરીકે કોણ હોય છે ? જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધિશ વડી અદાલતના ન્યાયાધિશ તાલુકા અદાલતના ન્યાયાધિશ ફોજદારી અદાલતના ન્યાયાધિશ જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધિશ વડી અદાલતના ન્યાયાધિશ તાલુકા અદાલતના ન્યાયાધિશ ફોજદારી અદાલતના ન્યાયાધિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા અંગ્રેજ વાઈસરોયે બંગાળનું બે ભાગમાં વિભાજન કર્યુ છે ? કર્ઝન રિપન કેનિંગ લિટન કર્ઝન રિપન કેનિંગ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 દેશબંધુના ઉપનામથી કોણ જાણીતું છે ? અરવિંદ ઘોષ ચિત્તરજંનદાસ લાલા લજપતરાય મોતીલાલ નહેરુ અરવિંદ ઘોષ ચિત્તરજંનદાસ લાલા લજપતરાય મોતીલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP