GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

ધ્યેય સિદ્ધ ન થવું
લક્ષ્ય આપવું
લક્ષ્ય ન મળવું
લક્ષ્ય સાધવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.
(1) અડીકડીની વાવ
(2) કાજી વાવ
(3) રાણકી વાવ
(4) દૂધિયા વાવ
(a) પાટણ
(b) ભદ્રેશ્વર
(c) હિંમતનગર
(d) જૂનાગઢ

1-d, 2-c, 3-b, 4-a
3-a, 1-d, 2-c, 4-b
2-c, 4-b, 1-a, 3-d
4-b, 3-a, 1-c, 2-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
તાજેતરમાં ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક પામેલ અધિકારીનું નામ જણાવો.

કે. શ્રીનિવાસ
કે. કૈલાસનાથન
જે. જી. અલોરિયા
જે. એન. સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP