• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નીચેનામાંથી કઈ એપ્લિકેશનનો સમાવેશ ACCESSORIES નામના ગ્રુપમાં થયેલ છે ?

WORD
CALCULATOR
એકેય નહી
EXCEL

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ઈ.સ. 2001ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં પ્રત્યેક હજાર છોકરાઓની સામે છોકરીનું પ્રમાણ કેટલું હતું ?

960
919
878
860

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સંધિ જોડો.
ધનુસ્ + ધર

ધનુધર
ધર્નુધર
ધનુધર્ર
ધનુર્ધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

અંકોડો
બાદ
પરિણામ
દાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
None of them did this ___ ?

can they ?
did they ?
could they ?
should they ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
9x² + 4y² = 145 અને xy = 12 હોય તો (3x-2y)ની કિંમત કેટલી ?

7
12
1
11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) Revenue Talati Exam Paper (28-02-2016) છંદ GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભાગીદારી (Partnership) Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US