યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) Accredited Social Health Activist (ASHA) એટલે... આપેલ તમામ ગ્રામ્ય લોકો તથા આરોગ્ય સેવાઓને જોડતી કડી ગ્રામ્ય કક્ષાની સ્ત્રી આરોગ્ય કાર્યકર સ્થાનિક સ્ત્રીઓમાંથી સ્થાનિક લોકો દ્વારા પસંદગી પામતી સ્વૈચ્છિક કાર્યકર આપેલ તમામ ગ્રામ્ય લોકો તથા આરોગ્ય સેવાઓને જોડતી કડી ગ્રામ્ય કક્ષાની સ્ત્રી આરોગ્ય કાર્યકર સ્થાનિક સ્ત્રીઓમાંથી સ્થાનિક લોકો દ્વારા પસંદગી પામતી સ્વૈચ્છિક કાર્યકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરદાર આવાસ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? APL BPL ST SC APL BPL ST SC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારની વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના કયા નામથી ઓળખાય છે ? એકલવ્ય વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શ્યામજીકૃષ્ણ વર્મા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શહીદ ભગતસિંહ વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શહીદ વીર કિનારીવાલા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના એકલવ્ય વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શ્યામજીકૃષ્ણ વર્મા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શહીદ ભગતસિંહ વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શહીદ વીર કિનારીવાલા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જાન્યુઆરી 2017 માં "વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ -2017" યોજવામાં આવેલી હતી, તે કેટલામી સમિટ હતી ? 8 7 9 6 8 7 9 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય જાગૃતિ જેવી બાબતો માટે નીચેના પૈકી કઈ સેવાઓ અમલમાં છે ? 108 ઈમરજન્સી સેવા આપેલ તમામ ખિલખિલાટ આરોગ્ય સંજીવની 108 ઈમરજન્સી સેવા આપેલ તમામ ખિલખિલાટ આરોગ્ય સંજીવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર મુજબ બી.પી.એલ. કુટુંબે કેટલી રકમ ચૂકવી માહિતી અધિકારી પાસેથી માહિતી મેળવી શકે ? રૂ. 10 રૂ. 20 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 30 રૂ. 10 રૂ. 20 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP