કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટે એરપોર્ટની સેવા ગુણવત્તા માટે એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) ડાયરેકટર જનરલ્સ રોલ ઓફ એક્સેલેન્સ પુરસ્કાર જીત્યો ? નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી 'વરુણ' અને 'અસ્સી' નદીઓ કયા રાજ્યમાંથી વહે છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની 2021ની ઉજવણી કયા દેશમાં કરવામાં આવી છે ? શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વિશ્વ આરોગ્ય સભાએ કયા દિવસે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ મનાવવાની ઘોષણા કરી ? 30 મે 30 એપ્રિલ 30 જાન્યુઆરી 30 માર્ચ 30 મે 30 એપ્રિલ 30 જાન્યુઆરી 30 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થા / મંત્રાલયે પીરામલ ફાઉન્ડેશન સાથે મળીને 112 આકાંક્ષી જિલ્લાઓમાં 'સુરક્ષિત હમ સુરક્ષિત તુમ' અભિયાન શરૂ કર્યું ? નીતિ આયોગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીતિ આયોગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આદિવાસી બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ અને આશ્રમ જેવી સ્કૂલોમાં ડિજિટલીકરણ વધારવા કઈ કંપની સાથે MoU કર્યા ? એમેઝોન માઈક્રોસોફ્ટ ફેસબુક ગુગલ એમેઝોન માઈક્રોસોફ્ટ ફેસબુક ગુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP