કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) અનુસાર, LCA 'તેજસ-Mk2' વિમાન ક્યા વર્ષ સુધીમાં લૉન્ચ કરવામાં આવશે ? વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) Right Livehood Awards- 2021 દિલ્હી સ્થિત કઈ પર્યાવરણીય સંસ્થાને એનાયત થયો છે ? આપેલ પૈકી કોઈ નહીં લીગલ ઈનિશિયેટિવ ફોર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ (LIFE) સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (CEPT) આપેલ પૈકી કોઈ નહીં લીગલ ઈનિશિયેટિવ ફોર ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ (LIFE) સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી (CEPT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Ranking 2021માં ભારતની શ્રેષ્ઠ 75 મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIM કોલકાતા IIM લખનૌ IIM અમદાવાદ IIM બેંગલુરુ IIM કોલકાતા IIM લખનૌ IIM અમદાવાદ IIM બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘પ્રાણ પોર્ટલ’ (PRANA Portal) લૉન્ચ કર્યું ? નાણાં મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ ગુલાબ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર સુમિત અંતલ ક્યા રમત સાથે સંકળાયેલા છે ? શૂટિંગ ભાલા ફેંક ટેબલ ટેનિસ બેડમિન્ટન શૂટિંગ ભાલા ફેંક ટેબલ ટેનિસ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP