કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ AI સક્ષમ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ 'ઊર્જા' લૉન્ચ કર્યું ? NTPL NPCL NIC BPCL NTPL NPCL NIC BPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના યુવા કુસ્તીબાજ (રેસલર) શ્રી રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020'માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 52 kg વેઈટ કેટેગરી 57 kg વેઈટ કેટેગરી 61 kg વેઈટ કેટેગરી 70 kg વેઈટ કેટેગરી 52 kg વેઈટ કેટેગરી 57 kg વેઈટ કેટેગરી 61 kg વેઈટ કેટેગરી 70 kg વેઈટ કેટેગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ? હરિયાણા કેરળ પંજાબ ઉત્તરાખંડ હરિયાણા કેરળ પંજાબ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં કયા ખેલાડીએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું છે ? શ્રી રવિ દહિયા શ્રી બજરંગ પુનિયા સુશ્રી પી.વી.સિંધુ શ્રી નીરજ ચોપરા શ્રી રવિ દહિયા શ્રી બજરંગ પુનિયા સુશ્રી પી.વી.સિંધુ શ્રી નીરજ ચોપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021માં ભારત અને કયા દેશે 'માલાબાર અભ્યાસ’માં ભાગ લીધો હતો ? જાપાન આપેલ તમામ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન આપેલ તમામ ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજનેતાની જયંતી મનાવવા માટે 20 ઓગસ્ટના રોજ ભારતભરમાં ‘સદભાવના દિવસ’ મનાવવામાં આવે છે ? રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ફિરોજ ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ફિરોજ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP