કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યની ન્યૂઝ ચેનલે ભારતની પ્રથમ પ્રાદેશિક બહુભાષી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ન્યૂઝ એન્કર ‘લિસા’ રજૂ કરી ? પ.બંગાળ કર્ણાટક ઓડિશા આંધ્ર પ્રદેશ પ.બંગાળ કર્ણાટક ઓડિશા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. આપેલ બંને અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. એક પણ નહીં ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. આપેલ બંને અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ મસ્તિષ્ક દિવસ (World Brain Day) ક્યારે મનાવાય છે ? 20 જુલાઈ 22 જુલાઈ 23 જુલાઈ 21 જુલાઈ 20 જુલાઈ 22 જુલાઈ 23 જુલાઈ 21 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) 69મો ફિલ્મફેર એવોર્ડ 2024 ક્યા રાજ્યમાં આયોજિત કરાશે ? હરિયાણા ગુજરાત ગોવા કેરળ હરિયાણા ગુજરાત ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ કંપનીએ થ્રેડ્સ નામનું નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? ગૂગલ માઈક્રોસોફ્ટ ટ્વિટર મેટા ગૂગલ માઈક્રોસોફ્ટ ટ્વિટર મેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વ (RVTR) ક્યા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP