કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ Bard(બાર્ડ) લૉન્ચ કર્યું ? ગૂગલ મેટા માઈક્રોસોફ્ટ એમેઝોન ગૂગલ મેટા માઈક્રોસોફ્ટ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ G20 પર્યાવરણ અને ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રૂપ મીટિંગ ક્યા યોજાઈ હતી ? ગાંધીનગર બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ ગાંધીનગર બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલામાં સ્થાને છે ? પ્રથમ ચોથા ત્રીજા બીજા પ્રથમ ચોથા ત્રીજા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ એરો ઈન્ડિયા 2023 ઈવેન્ટમાં સોલાર એનર્જી દ્વારા સંચાલિત ડ્રોન ‘SURAJ’નું અનાવરણ કર્યું ? Idea Forge પારસ એરોસ્પેસ જનરલ એરોનોટિક્સ ગરૂડ એરોસ્પેસ Idea Forge પારસ એરોસ્પેસ જનરલ એરોનોટિક્સ ગરૂડ એરોસ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 12U2 (ઈઝરાયેલ, ભારત, UAE અને અમેરિકા) બિઝનેસ ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? જેરુસલેમ અબુધાબી નવી દિલ્હી ન્યૂયોર્ક જેરુસલેમ અબુધાબી નવી દિલ્હી ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત સરકારે શિંકુ લા ટનલના નિર્માણને મંજૂરી આપી, શિંકુ લા ટનલનું નિર્માણ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરાશે ? પ્રોજેક્ટ સેતુક પ્રોજેક્ટ યોજક પ્રોજેક્ટ ચેતક પ્રોજેક્ટ પુષ્પક પ્રોજેક્ટ સેતુક પ્રોજેક્ટ યોજક પ્રોજેક્ટ ચેતક પ્રોજેક્ટ પુષ્પક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP