કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)ના નિર્દેશક તનુજા નેસારીને ક્યા દેશની સંસદે આયુર્વેદ રત્ન પુરસ્કાર 2022થી નવાજ્યા છે ? અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં INS સિંધુધ્વજ સબમરીનને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાઈ ? મુંબઈ વિશાખાપટ્ટનમ્ કોચીન કોલકાતા મુંબઈ વિશાખાપટ્ટનમ્ કોચીન કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત-આફ્રિકા પ્રોજેક્ટ ભાગીદારી અંગેનું 17મું CII-EXIM બેંક સંમેલન ક્યાં યોજાયું હતું ? મુંબઈ નવી દિલ્હી અમદાવાદ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી અમદાવાદ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતીય નૌસેનાના સ્ટીલ્થ ફિગેટ INS તરકશે ક્યા દેશની નૌસેના સાથે સમુદ્રી ભાગીદારી અભ્યાસમાં ભાગ લીધો ? ઓસ્ટ્રેલિયા સુદાન અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા સુદાન અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત રંગ મહોત્સવ 2022નું આયોજન કઈ સંસ્થા કરે છે ? નેશનલ સ્કૂલ ઓફ ડ્રામો (NSD) એક પણ નહીં TRIFED સાહિત્ય અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામો (NSD) એક પણ નહીં TRIFED સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ડૉકટર દિવસ (National Doctor's Day) ક્યારે મનાવાય છે ? 7 જુલાઈ 30 જૂન 1 ડિસેમ્બર 1 જુલાઈ 7 જુલાઈ 30 જૂન 1 ડિસેમ્બર 1 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP