Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Amanda hasn't seen her older sister ___ last April. On Since Around In On Since Around In ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? ઈ-ગ્રામ વિશ્વા ગ્રામ (e-Gram Vishwa Gram) સ્વાગત ઓનલાઈન (Swagat Online) ઈ-પ્રોક્યુરમેન્ટ (e-Procurement) ઈ-ધારા ( e-Dhara) ઈ-ગ્રામ વિશ્વા ગ્રામ (e-Gram Vishwa Gram) સ્વાગત ઓનલાઈન (Swagat Online) ઈ-પ્રોક્યુરમેન્ટ (e-Procurement) ઈ-ધારા ( e-Dhara) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) મનરેગા (MGNREGA) યોજના નું પુરૂ નામ જણાવો. મહાત્મા ગાંધી નેશનલ રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આપેલ પૈકી એક પણ નહીં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરટી એજન્સી. મહાત્મા ગાંધી નેશનલ રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આપેલ પૈકી એક પણ નહીં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરટી એજન્સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? દેવદાર ચીડ ખેર ટીમરુ દેવદાર ચીડ ખેર ટીમરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષર હોય છે ? 21 19 14 17 21 19 14 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) આંખ : ગ્લુકોમા : : દાંત : ___ ગોઈટર અસ્થમા પાયોરીયા સિફિલીસ ગોઈટર અસ્થમા પાયોરીયા સિફિલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP