કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Amazon કંપનીના નવા CEO કોણ બન્યું છે ? જેફ બેજોજ અખ્તર શૌયબ એન્ડી જેસી એલન મસ્ક જેફ બેજોજ અખ્તર શૌયબ એન્ડી જેસી એલન મસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) બે દાયકા પછી 22 મે 2021ના રોજ 'Nyiragongo (ન્યિરાગોન્ગો)' પર્વત પર જ્વાળામુખી સક્રિય થયો છે. તે કયા દેશમાં સ્થિત છે ? નાઇજર રવાંડા નાઇજીરીયા કોંગો નાઇજર રવાંડા નાઇજીરીયા કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતીય રેલવેએ 100મો 1200 HP WAG 12 B લોકોમોટિવ સામેલ કર્યો છે. આ રેલ લોકોમોટિવનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? ગોલ્ડન રોક રેલવે વર્કશોપ ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ. ગોલ્ડન રોક રેલવે વર્કશોપ ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) FIRA અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં FIRAનું પૂરું નામ ફોરેન ઈનવર્ડ રેમિટન્સ એડવાઈસ છે. FIRA એ એક પ્રકારનો દસ્તાવેજ છે. જે બેંક દ્વારા વિદેશથી નાણાં મળ્યાના પુરાવારૂપે રજૂ કરવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં FIRAનું પૂરું નામ ફોરેન ઈનવર્ડ રેમિટન્સ એડવાઈસ છે. FIRA એ એક પ્રકારનો દસ્તાવેજ છે. જે બેંક દ્વારા વિદેશથી નાણાં મળ્યાના પુરાવારૂપે રજૂ કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે? 31 મે 28 મે 30 મે 29 મે 31 મે 28 મે 30 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીને સ્પેનના સર્વોચ્ચ પુરસ્કાર 'પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ એવોર્ડ'થી સન્માનિત કરાયા ? રઘુરામ રાજન અરવિંદ પનગઢિયા અમર્ત્ય સેન સુબ્રમણ્યમ સ્વામી રઘુરામ રાજન અરવિંદ પનગઢિયા અમર્ત્ય સેન સુબ્રમણ્યમ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP