કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે AMC રેપો ક્લિયરિંગ લિમિટેડ (ARCL) નામના લિમિટેડ પર્પઝ ક્લીયરિંગ કોર્પોરેશન (LPCC)નું ઉદ્ઘાટન કર્યું ?

નાણાં મંત્રાલય
MSME મંત્રાલય
વિજ્ઞાન & ટેકનોલોજી મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે લખનઉમાં CSIR-NBRI દ્વારા વિકસિત ‘નમોહ 108’ નામના ‘કમળ’ની નવી જાતનું અનાવરણ કર્યું.
આપેલ તમામ
‘નમોહ 108’નું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ વર્ષના કાર્યકાળનું પ્રતીક છે.
આ અવસરે લોટ્સ મિશન શરૂ કરાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રિજનલ હબનો શિલાન્યાસ કર્યો ?

અમદાવાદ
રાજકોટ
સુરત
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP