Talati Practice MCQ Part - 4
હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફામાં થયેલ છે ?

એલીફન્ટાની
ઈલોરાની
અજંતાની
બાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ?

સેરીકલ્ચર
હોર્ટીકલ્ચર
એપિક્ચર
એગ્રીકલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી ?

ઉત્તરા
મૂકમ કરોતિ
જૂજવા
નિયતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP