કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ડિજિટલ વોટર ડેટા બેંક એક્વેરિયમ (AQVERIUM) લૉન્ચ કરી ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતે 50,000 ODF પ્લસ ગામોનો આંકડો હાંસલ કર્યો છે, ત્યારે આ કાર્યક્રમમાં ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય કયું છે ? ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે 'સાયન્સ ઈનોવેશન હબ' લૉન્ચ કરવાની જાહેરાત કરી ? દિલ્હી લદાખ મહારાષ્ટ્ર ગોવા દિલ્હી લદાખ મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચચામાં રહેલ ઝોજિલા પાસ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે ? ઉતરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ સિક્કિમ ઉતરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કેન્દ્ર સરકારની PM MITRA યોજના હેઠળ ગુજરાતના ક્યા સ્થળે ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરાશે ? વાંસી-બોરસી (નવસારી) તળાજા (ભાવનગર) માંડવી (સુરત) પારડી (વલસાડ) વાંસી-બોરસી (નવસારી) તળાજા (ભાવનગર) માંડવી (સુરત) પારડી (વલસાડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા રાજ્યમાં ‘ડોલ ઉત્સવ' મનાવાયો ? આસામ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ આસામ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP