કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) એસેટ રિકન્સ્ટ્રકશન કો ઈન્ડિયા લિ. (ARCIL)ના વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જી.સી.મુર્મુ આર.કે.માથુર એ.કે.ભલ્લા પલ્લવ મોહપાત્રા જી.સી.મુર્મુ આર.કે.માથુર એ.કે.ભલ્લા પલ્લવ મોહપાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઓનલાઈન શોપિંગનું સમર્થન કરવા માટે દેશોની આર્થિક તૈયારી માપતા UNCTAD B2C e-કોમર્સ ઈન્ડેક્સ 2020માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 71 મું 43 મું 54 મું 21 મું 71 મું 43 મું 54 મું 21 મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે સિટી ઈનોવેશન એક્સચેન્જ (CiX) પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે ? ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 3 માર્ચ 5 માર્ચ 4 માર્ચ 1 માર્ચ 3 માર્ચ 5 માર્ચ 4 માર્ચ 1 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી વિશ્વ ખુશહાલી અહેવાલ 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 129 139 121 144 129 139 121 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી બામિયાન બુદ્ધ પ્રતિમાઓ કયા દેશમાં આવેલી છે ? ચીન તાઈવાન ઈન્ડોનેશિયા અફઘાનિસ્તાન ચીન તાઈવાન ઈન્ડોનેશિયા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP