વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે પોતાનું સૌથી મોટું ટેલિસ્કોપ એરિજ (ARIES) ક્યાં દેશની મદદથી સ્થાપિત કર્યું છે ? ફ્રાન્સ કેનેડા બેલ્જિયમ USA ફ્રાન્સ કેનેડા બેલ્જિયમ USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? સાઉથ બરન દ્વીપ પારાદ્વીપ પણજી મછલીપટ્ટનમ સાઉથ બરન દ્વીપ પારાદ્વીપ પણજી મછલીપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિશન ઓસીરિસ રેક્સનો મૂળ ઉદ્દેશ શું છે ? સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો. માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન. લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો. પ્લૂટોનો અભ્યાસ કરવો. સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો. માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન. લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો. પ્લૂટોનો અભ્યાસ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારો દેશ ક્યો છે ? ડેનમાર્ક ફાન્સ જર્મની અમેરિકા ડેનમાર્ક ફાન્સ જર્મની અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વર્ષ 2015માં કયા રાષ્ટ્રએ અંતરિક્ષમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરીને પૃથ્વી સપાટી સુધી તેના વાયરલેસ પાવર ટ્રાન્સફર માટેના પ્રયોગને સફળ ઘોષિત કર્યું હતું. યુ.એસ.એ ચીન જાપાન ભારત યુ.એસ.એ ચીન જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બાયોગેસ પ્લાન્ટમાંથી ક્યા વાયુઓ મુખ્યત્વે છુટા પડતા હોય છે ?i) મિથેન (Ch4)ii) કાર્બન ડાયોક્સાઈડ (Co2) iii) હાઈડ્રોજન સલ્ફાઈડ (H2S) આપેલ તમામ i & iii i & ii ii & iii આપેલ તમામ i & iii i & ii ii & iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP