વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
દેવસ્થળ(ઉત્તરાખંડ) નજીક સ્થપાયેલા એશિયાના સૌથી મોટા ટેલિસ્કોપ એરિયસ(Aries)ની સ્થાપના તથા સંચાલનમાં નીચેના પૈકી કયા દેશોની ભાગીદારી છે ?
(i) ભારત
(ii) રશિયા
(iii)નેધરલેન્ડ
(iv)બેલ્જિયમ

i, iii અને iv
i અને iv
આપેલ તમામ
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?

ગાંધીનગર
વડોદરા
અમદાવાદ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘‘કલકત્તા જર્નલ ઓફ મેડિસિન''ની શરૂઆત કોણે કરી હતી ?

એસ.એસ. ભટનાગર
ડો.મહેન્દ્રલાલ સરકાર
પી.સી. રોય
સર કે.એસ. કૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતના કયા મંત્રાલયમાં બાયોટેકનોલોજી વિભાગ 1986માં ઊભું કરવામાં આવ્યું ?

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP