કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) આંતરરાષ્ટ્રીય સૈન્ય ટેકનોલોજી ફોરમ ‘ARMY-2021'નું આયોજન ક્યા દેશમાં કરવામાં આવી રહ્યું છે ? રશિયા જાપાન ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા જાપાન ઈઝરાયેલ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્વાડ (QUAD)ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે. ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આપેલ તમામ જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે. QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે. ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આપેલ તમામ જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ હેઠળ કેટલા રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવશે ? 35 લાખ 30 લાખ 15 લાખ 25 લાખ 35 લાખ 30 લાખ 15 લાખ 25 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 50 વર્ષના સમયથી બંધ પડેલ હલ્દીબાડી–ચિલાહાટી રેલ્વે માર્ગની પુનઃસ્થાપના કરવામાં આવી છે ? નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિફેન્સ સાયબર એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી છે ? ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય એક પણ નહીં સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય એક પણ નહીં સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પ્રતિ વ્યક્તિ રસીકરણની બાબતે ભારતનું ક્યું રાજ્ય પહેલા સ્થાને છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP