GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
23મી ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ?

કિસાન દિવસ
વિશ્વ અન્ન દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ જંગલ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
આ વર્ગના પાકની મૂળ ગંડીકામાં રહેલા રાઈઝોબીયમ બૅક્ટેરિયા હવામાંના નાઈટ્રોજનનો જમીનમાં ઉમેરો કરે છે.

તેલીબીયા
કઠોળ
ધાન્ય
રોકડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP