કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
બીજું એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC) INS એન્ડ્રોથ ક્યા લૉન્ચ કરાયું ?

કોલકાતા
વિશાખાપટ્ટનમ
કોચીન
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ભૂસ્ખન સૂચકાંકમાં ક્યા રાજ્યના રુદ્રપ્રયાગ અને ટેહરી સૌથી વધુ જોખમ ધરાવે છે ?

અરુણાચલ પ્રદેશ
સિક્કિમ
ઉત્તરાખંડ
હિમાચલપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ફોર્બ્સ ઈન્ડિયા લીડરશિપ એવોર્ડ્સ 2023માં GenNext આંત્રપ્રિન્યોર એવોર્ડ કોણે જીત્યો ?

અદાર પુનાવાલા
અભય સોઈ
ઈશા અંબાણી
આદિત્ય ઠાકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP