કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ વૉટર ATM શરૂ કરાયું ? ઉત્તર પ્રદેશ પંજાબ દિલ્હી લદાખ ઉત્તર પ્રદેશ પંજાબ દિલ્હી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાં કર્ણાટક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરાયું હતું ? શ્રીલંકા બાંગ્લાદેશ થાઈલેન્ડ ઑસ્ટ્રેલિયા શ્રીલંકા બાંગ્લાદેશ થાઈલેન્ડ ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) FALCON શિલ્ડ-2023 અભ્યાસનું આયોજન ક્યા કરવામાં આવશે ? અમેરિકા ચીન જાપાન રશિયા અમેરિકા ચીન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મહિલા સમાનતા દિવસ ક્યારે મનાવાય છે ? 24 ઑગસ્ટ 23 ઑગસ્ટ 25 ઑગસ્ટ 26 ઑગસ્ટ 24 ઑગસ્ટ 23 ઑગસ્ટ 25 ઑગસ્ટ 26 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઉત્સર્જિન થતા NO xને કન્ટ્રોલ કરવા માટે પ્રથમ સ્વદેશી સિલેક્ટિવ કેટાલીટિક રિએક્ટર (SCR) વિકસિત કર્યું ? BHEL ONGC BEL PRL BHEL ONGC BEL PRL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો આપેલ બંને હુન માનેટ કંબોડિયાના નવા વડાપ્રધાન બન્યા. શ્રેથા થાવિસિન થાઈલેન્ડના નવા વડાપ્રધાન બન્યા. એક પણ નહીં આપેલ બંને હુન માનેટ કંબોડિયાના નવા વડાપ્રધાન બન્યા. શ્રેથા થાવિસિન થાઈલેન્ડના નવા વડાપ્રધાન બન્યા. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP