PSI Prelim Exam Paper (06-03-2022)
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ સાઈન્સ એ ભારતના સૌથી શક્તિશાળીઓમાનું એક સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે આ સુપર કોમ્પ્યુટરનું નામ શું છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
નીચે આપેલ મંદિરો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો. (1) બૃહદેશ્વર મંદિર (2) કોણાર્ક સૂર્ય મંદિર (3) દેલવાડા મંદિર (4) કેદારનાથ મંદિર (a) રાજસ્થાન (b) તમિલનાડુ (c) ઉત્તરાખંડ (d) ઓરિસ્સા