સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીના કયા લક્ષણો વિટામીન-B2 રાઈબોફલેવીનની ખામીને લીધે થાય છે ? ચીલોસીસ (હોઠ પર કાપા) આપેલ તમામ એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી) ચીલોસીસ (હોઠ પર કાપા) આપેલ તમામ એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે ? કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉર્જા પ્રધાન કરતા આહાર જૂથ નીચેના પૈકી કયા છે ? ઘી / તેલ ખાંડ / ગોળ અનાજ અને કંદમૂળ આપેલ તમામ ઘી / તેલ ખાંડ / ગોળ અનાજ અને કંદમૂળ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જે કલિલ દ્રાવણમાં પ્રકાશના કિરણનું પ્રકિર્ણન થાય તે અસરને શું કહે છે ? વિંડોલ અસર ક્રિડીલ અસર ડીંડોલ અસર ટીંડોલ અસર વિંડોલ અસર ક્રિડીલ અસર ડીંડોલ અસર ટીંડોલ અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના કયા ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું વહન કરે છે ? ત્રાકકણો શ્વેતકણો રક્તકણો આપેલ પૈકી એક પણ નહીં ત્રાકકણો શ્વેતકણો રક્તકણો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ? પ્રોટીન લોહતત્વ ચરબી કાર્બોદિત પદાર્થ પ્રોટીન લોહતત્વ ચરબી કાર્બોદિત પદાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP