ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બાપ્સ(BAPS)નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે ? બોચાસણ સારંગપુર વડતાલ મણીનગર બોચાસણ સારંગપુર વડતાલ મણીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અકબરે શાંતિલાલ ઝવેરીને કયું બિરુદ આપ્યું હતું ? ગુજરાતના ભામાશા શાહી ઝવેરી નગરશેઠ મામા ગુજરાતના ભામાશા શાહી ઝવેરી નગરશેઠ મામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ દરબારનો પ્રારંભ કયારે થાય છે ? અખાત્રીજ કારતકી પૂર્ણિમા હોળી પછી હોળી પહેલાં અખાત્રીજ કારતકી પૂર્ણિમા હોળી પછી હોળી પહેલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ___ નું તરતું, ઘોડાનું ચરતું અને આદિવાસીનું નાચતું એમ કહેવાય છે. ખારવણ ગાય માછલી ઊંટ ખારવણ ગાય માછલી ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પરંપરાગત વ્યવસાય મુજબ ગારૂડી એટલે શું ? ભવાયા મદારી દરજી ઢોલી ભવાયા મદારી દરજી ઢોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. રવેચીનો મેળો - રાપર ગોળ ઘોડીનો મેળો - સુરત ગાય ગોહરીનો મેળો - દાહોદ માણેકઠારીનો મેળો - રૂપાલ રવેચીનો મેળો - રાપર ગોળ ઘોડીનો મેળો - સુરત ગાય ગોહરીનો મેળો - દાહોદ માણેકઠારીનો મેળો - રૂપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP