Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતની ભૂગોળ (Geography of India)
જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં પ્રાપ્ત થતી નથી ?

ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ
બિહાર
જમ્મુ અને કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલ ભાષા સમૂહમાંથી કયો ભાષા સમૂહ સૌથી વધુ છે ?

દ્રવિડ
ભારતીય-યુરોપીય (આર્ય)
ચીની - તિબ્બતી (કિરાત)
આસ્ટ્રિક (નિષાદ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP