કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશ તરફથી બાસ્તીલ દિવસ પરેડ (Bastille Day Parade) માટે આમંત્રણ મળ્યું ? જર્મની ફ્રાન્સ UK રશિયા જર્મની ફ્રાન્સ UK રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય ફાયર ફાઈટર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 8 મે 1 મે 4 મે 10 મે 8 મે 1 મે 4 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત સાયન્સ 20 એન્ગેજમેન્ટ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ ? બેંગલુરુ લદાખ પોંડીચેરી લક્ષદ્વીપ બેંગલુરુ લદાખ પોંડીચેરી લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ યુક્રેનને સ્ટોર્મ શેડો ક્રૂઝ મિસાઈલ આપશે ? જર્મની USA UK ઈઝરાયેલ જર્મની USA UK ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) યુગે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલયનું નિર્માણ ક્યા કરવામાં આવશે ? ભોપાલ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બાળકો માટે ડિજિટલ સ્વાસ્થ્ય કાર્ડ બનાવનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP