Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) BCCI એટલે ? Board of Control for Cricket in India. Board of Control for Cricket of India. Board for Control of Cricket in India. Board of Control of Cricket in India. Board of Control for Cricket in India. Board of Control for Cricket of India. Board for Control of Cricket in India. Board of Control of Cricket in India. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ? F C G A F C G A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? સ્ટેનલી બોલ્ડવીન ક્લિમેન્ટ એટલી વિન્સ્ટન ચર્ચિલ એન્થની ઈડન સ્ટેનલી બોલ્ડવીન ક્લિમેન્ટ એટલી વિન્સ્ટન ચર્ચિલ એન્થની ઈડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સિકલ સેલ એનીમિયા રોગનું કારણ શું છે ? આનુવંશિકતા વાયરસ ફૂગ બેક્ટેરિયા આનુવંશિકતા વાયરસ ફૂગ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય ? YKPFQY YKRFUY YKPGQY YKKFQY YKPFQY YKRFUY YKPGQY YKKFQY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ? ધાડ અને લૂંટ બંને બળજબરીથી કઢાવવું લૂંટ ધાડ ધાડ અને લૂંટ બંને બળજબરીથી કઢાવવું લૂંટ ધાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP