Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ? પંજી મારા પેમા ખાંડુ તકામ પારીયો નવાબ તુકી પંજી મારા પેમા ખાંડુ તકામ પારીયો નવાબ તુકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? ઝૂલણા ચોપાઈ હરિગીત સવૈયા ઝૂલણા ચોપાઈ હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં કેટલા વચનો પ્રયોજાય છે ? 2 3 1 5 2 3 1 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઉંચાઈએ સરેરાશ આશરે ___ મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે. 2 4 1 3 2 4 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ? વેલેસ્લી લીટન મેકોલે વોરન હેસ્ટિંગ્સ વેલેસ્લી લીટન મેકોલે વોરન હેસ્ટિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP