કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં BCCI દ્વારા પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ?

અનિલ કુંબલે
આમાંથી કોઈ નહિ
ચેતન શર્મા
સચિન તેંડુલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાતના કયા ધારાસભ્યને વર્ષ 2020 માટે શ્રેષ્ઠ વિધાનસભ્યનો એવોર્ડ એનાયત થયો ?

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
પ્રદિપસિંહ જાડેજા
મનમોહનસિંહ ઠાકોર
રાજેન્દ્ર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બિહારના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ?

સુશ્રી રાબડી દેવી
સુશ્રી રેણુકા દેવી
સુશ્રી રેણુ દેવી
સુશ્રી રમીલા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
રાષ્ટ્રીય લીગલ સર્વિસીઝ દિવસ (રાષ્ટ્રિય કાનૂની સેવા દિવસ) ક્યારે મનાવાય છે ?

10 નવેમ્બર
9 નવેમ્બર
8 નવેમ્બર
11 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP