કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં ઊર્જા સંરક્ષણ અધિનિયમ ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો(BEE) દ્વારા કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો. વર્ષ 2002 વર્ષ 2001 વર્ષ 2000 વર્ષ 2003 વર્ષ 2002 વર્ષ 2001 વર્ષ 2000 વર્ષ 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતના કયા તળાવમાંથી 200 વર્ષનો 70 કિલોનો કાચબો મળી આવ્યો ? ચંડોળા તળાવ, અમદાવાદ સુરસાગર સરોવર, વડોદરા શર્મિષ્ઠા તળાવ, વડનગર લાખોટા તળાવ, જામનગર ચંડોળા તળાવ, અમદાવાદ સુરસાગર સરોવર, વડોદરા શર્મિષ્ઠા તળાવ, વડનગર લાખોટા તળાવ, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં કઈ નવી સબમરીન લોન્ચ કરવામાં આવી છે ? INS કરંજ INS ખંડેરી INS વાગીર INS વેલા INS કરંજ INS ખંડેરી INS વાગીર INS વેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં કેટલામી ભારત-CLMV બિઝનેસ કોન્કલેવનું આયોજન થયું હતું ? સાતમી આઠમી છઠ્ઠી નવમી સાતમી આઠમી છઠ્ઠી નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કયા શહેરની મહાનગરપાલિકાની વર્ષ 2019માં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા નાગરિક મંડળ તરીકે પસંદગી કરી ? અમદાવાદ મુંબઈ ભોપાલ વિશાખાપટનમ અમદાવાદ મુંબઈ ભોપાલ વિશાખાપટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ ગુજરાતી પેરાબેડમિન્ટન ચેમ્પિયન ખેલાડીનો ટાઈમ મેગેઝિન દ્વારા નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ? જાનવી જૈન પારુલ પરમાર અંકિતા સોલંકી માનસી જોષી જાનવી જૈન પારુલ પરમાર અંકિતા સોલંકી માનસી જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP