સંસ્થા (Organization)
સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

ટ્રસ્ટીશીપ કાઉન્સીલ
સામાન્ય સભા
વિશ્વ બેંક
સીક્યુરીટી કાઉન્સીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
'SAARC' દેશોના સમૂહને શું કહેવામાં આવે છે ?

સાઉથ એશિયન એલાયન્સ ફોર રીજીઓનલ કન્ટ્રીઝ
સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજીઓનલ કો-ઓપરેશન
સાઉથ એશિયન એગ્રીગેટડ ફેડરેશન ઓફ રિજિયોનલ કન્ટ્રીઝ
સાઉથ એશિયન એલાઈઝ ફોર રીલિજીયસ કો-ફેડરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
નીચેના પૈકી કઈ સંધિ વિશ્વ બેંકને ત્રીજા પક્ષકાર તરીકે સામેલ કરે છે ?

ભારત - નેપાળ વેપાર સંધિ
ભારત - પાકિસ્તાન નદીના પાણીની સંધિ
ભારત - શ્રીલંકા સંધિ
ભારત - યુ.એસ. પરમાણુ સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP