સામાન્ય વિજ્ઞાન (General Science) બાયોગેસ (Bio Gas)નું મુખ્ય ઘટક કયું છે ? હાઈડ્રોજન બ્યુટેન એસટેલીન / વર્ગહીન રંગહીન વાયુ મિથેન હાઈડ્રોજન બ્યુટેન એસટેલીન / વર્ગહીન રંગહીન વાયુ મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ? રાઈઝોપસ પ્લેનેરિયા પ્લાઝમોડિયમ સ્પાયરોગાયરા રાઈઝોપસ પ્લેનેરિયા પ્લાઝમોડિયમ સ્પાયરોગાયરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે ? ફોસ્ફરસ હિલીયમ ક્લોરીન બ્રોમીન ફોસ્ફરસ હિલીયમ ક્લોરીન બ્રોમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘણા ખરા ગ્રહોનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે, કયો ગ્રહ પોતાની ધરી પર રિવર્સ દિશામાં ફરે છે ? શુક્ર પ્લુટો ગુરુ શનિ શુક્ર પ્લુટો ગુરુ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ ઉપગ્રહ છોડનાર પ્રથમ દેશ કયો છે ? અમેરિકા રશિયા જર્મની બ્રિટન અમેરિકા રશિયા જર્મની બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે ? જિનેટિક્સ ક્રોમોસોમ્સ જિનોમ ડી.એન.એ જિનેટિક્સ ક્રોમોસોમ્સ જિનોમ ડી.એન.એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP