Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District BISનું પૂરું નામ ___ છે. બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બોબે ઇન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બોબે ઇન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે ? એમ. એફ. હુસેન નંદલાલ બોઝ રવિશંકર રાવળ રવિ વર્મા એમ. એફ. હુસેન નંદલાલ બોઝ રવિશંકર રાવળ રવિ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. નબળી સ્થિતિ હોવી વનનું નિરીક્ષણ કરવું વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વનનું નિરીક્ષણ કરવું વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? સરપાવ ઈનામ સાલિયાણું પારિતોષિક સરપાવ ઈનામ સાલિયાણું પારિતોષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નરસિંહ મહેતાનાં પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. કાફી પ્રભાતિયાં ચાબખા ઝૂલણા કાફી પ્રભાતિયાં ચાબખા ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ઉદ્ગ્રીવ' શબ્દનો સમાસ જણાવો. ઉપપદ અવ્યયી તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ અવ્યયી તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP