સામાન્ય વિજ્ઞાન (General Science) 'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો. એસ. ચંદ્રશેખર બિરબલ સાહની વેંકટરામન રાધાકૃષ્ણન સી. વી. રામન એસ. ચંદ્રશેખર બિરબલ સાહની વેંકટરામન રાધાકૃષ્ણન સી. વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાઈન ફ્લુ કયા વાયરસથી ફેલાય છે ? B1N1 C1D1 T1N1 H1N1 B1N1 C1D1 T1N1 H1N1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપર આપણું વજન 48 કિલોગ્રામ હોય તો ચંદ્ર ઉપર કેટલું થાય ? બમણું દસમાં ભાગનું અડધું 8 કિલોગ્રામ બમણું દસમાં ભાગનું અડધું 8 કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોને આંચળ હોય છે ? દેડકો કબુતર ચામાચીડિયું માછલી દેડકો કબુતર ચામાચીડિયું માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓસ્ટીઓમલાસીયા (osteomalacia) રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન E વિટામિન D વિટામિન B12 વિટામિન C વિટામિન E વિટામિન D વિટામિન B12 વિટામિન C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બીટા કેરોટીન પોષકતત્વ નીચેના પૈકી શામાંથી મળતું નથી ? પાકી કેરી પાકુ પપૈયું દૂધ લીલા પાંદડાવાળા શાકભાજી પાકી કેરી પાકુ પપૈયું દૂધ લીલા પાંદડાવાળા શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP