સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલા વિટામિન્સ પૈકી કયુ વિટામિન રક્ત સ્કંદન(Blood Coagulation) માટે મદદરૂપ છે ? વિટામીન એ તથા બી વિટામીન કે વિટામીન એ વિટામીન ડી અને કે વિટામીન એ તથા બી વિટામીન કે વિટામીન એ વિટામીન ડી અને કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જલ્દીથી બગડી જતો ખાદ્ય પદાર્થ ___ છે. લોટ તેલીબિયાં માછલી ચોખા લોટ તેલીબિયાં માછલી ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? નાનું આતરડું મુખ જઠર ખોરાકની નળી નાનું આતરડું મુખ જઠર ખોરાકની નળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એપિડેમિયોલોજી કોના અધ્યયન સાથે સંબંધિત છે ? જંતુજન્ય રોગો એક પણ નહિ મહામારી રોગો ફુગના રોગો જંતુજન્ય રોગો એક પણ નહિ મહામારી રોગો ફુગના રોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? કોબાલ્ટ નિકલ ફેરસ કોપર કોબાલ્ટ નિકલ ફેરસ કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા જૂથમાં તમામ એસિડવાળા પદાર્થો છે ? ખાંડ, દહીં, આમલી મીઠું, ચૂનો, ટામેટું લીંબુના ફૂલ, આમલી, છાશ લીંબુ, ધોવાનો સોડા, સાબુ ખાંડ, દહીં, આમલી મીઠું, ચૂનો, ટામેટું લીંબુના ફૂલ, આમલી, છાશ લીંબુ, ધોવાનો સોડા, સાબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP